
પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજPragat Bhagwan Shri Krushnavallabhacharyaji Maharaj
અનંત જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કરવા માટે અતિ કૃપા કરી પોતાના દિવ્ય પરમધામથી આલોકમાં પધાર્યા.Out of his great grace, he came from his divine Paramdham to this world for the ultimate liberation of countless souls.
મહારાજનાં દિવ્ય કલ્યાણકારી જીવનચરિત્ર મહિમા વિષેના વિડિયો + ઓડિયો + ફોટા + શાસ્ત્ર વગેરે અનેક પ્રકારનું સાહિત્ય સુંદર રીતે તૈયાર કરી આ વેબસાઈટમાં મૂકવામાં આવ્યું છે.Videos, audio, photos, scriptures and much more on the glory of Maharaj's divine, liberating life have been carefully prepared and placed on this website.
માટે સૌ ભક્તો આમાં મહારાજનાં દર્શનની સાથે શ્રવણ ભક્તિનો લાભ અવશ્ય લેજો, અને પોતાનાં સગા સંબંધી તેમજ મિત્રોને પણ આ વેબસાઈટની લિંક મોકલી આપવી, જેથી બધા લાભ લઈ શકે.So, every devotee, please take the blessing of Maharaj's darshan and of shravan bhakti (devotion through listening) here, and send this website's link to your relatives and friends too, so that everyone can benefit.
ઘણાં વર્ષોની મહેનત પછી પ્રગટ ભગવાનની કૃપાથી આ અદ્ભુત દિવ્ય કલ્યાણકારી કાર્ય જૂનાગઢધામ દ્વારા થયું છે, અને આગળ પણ ઘણા જરૂરી મંડળના વિકાસનાં કાર્યો થાશે.After many years of work, by the grace of Pragat Bhagwan, this wonderful, divine and liberating work has been done by Junagadh Dham, and much more of the mandal's needed growth will follow. આ કાર્ય બદલ સૌ મુકતો – સંતો – ભક્તો ખૂબ રાજી થાય એવી પ્રાર્થના સાથેWith the prayer that all muktas, saints and devotees are greatly pleased with this work જય અનાદિ શ્રી કૃષ્ણનારાયણJay Anadi Shree Krushnanarayan


